October 16, 2024April 8, 2025 admin શ્રી વિક્રમભાઈ સેંધાભાઈ ગોરાદ વાળા) બિલ્ડર તરફથી રૂ.200000 રૂપિયા બે લાખનું અમૂલ્ય દાન રબારી એન્જીનર્સ એસોસિએશન ને મળેલ છે દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર. ભગવાન એમનો ભંડાર ભરેલો રાખે તેવી શુભ કામનાઓ